Testimonials
Inspiring Lives Together
Learn how growth creates meaningful change
Add Your
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

ક્ષમતા વર્ધન તાલીમ કાર્યક્રમ નું ખૂબજ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિલ્પાબેન ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી. આ તાલીમ માં મૂળ્ય આધારિત શિક્ષણ ની સમજ, વિવિધ મૂલ્યો, 20 વર્ષ ના શિક્ષણ પછી, તથા મૂળ્ય આધારિત શિક્ષણ નો કેટલો લાભ અને ફાયદાકારક છે તેની ખૂબજ સરળ રીતે ઉદાહરણ સાથે સમજુતી આપવામાં આવી હતી. ~ તાલીમ ની બેસ્ટ લાઇન " શિક્ષક સમાજ નો શિલ્પકાર " અભિપ્રાય
ટ્રેનર શિલ્પા બહેન ચૌહાણ દ્વારા જે માનવીય જીવનમાં કુલ 30 મૂલ્યો છે તે મૂલ્યો નો ખૂબજ રસપૂર્ણ અને પ્રવૃત્તિઓ દ્વારા જે સમજાવવામાં આવ્યું તે બદલ શિલ્પા મેમને ખૂબ ખૂબ ધન્યવાદ." 🙏🙏 અમારી જી.એચ.સી.એલ સંસ્થા દ્વારા પ્રિય બાળકોને વાંછન ગણન અને લેખનની સાથે સાથે બાળકોને પર્યાવરણ સ્વાસ્થ્ય અને સમાજ પ્રત્યે જાગૃતિ લાવવાનો અમારો પ્રયત્ન થોડો હતો પરંતુ આ ટ્રેનિંગ બાદ અને ખાસ કરીને 30 મૂલ્ય સમજ્યા બાદ અમારો જીવનમાં શિક્ષણ પર સમાજમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર વધારે ભાર મુકાયો.
ઈશ્વરે આ એક વ્યક્તિ માં આપી છે જેને આપણે " માં " તરીકે ઓળખીએ છીએ. શિલ્પાબેન પોતાના જીવન ના અનુભવ દ્વારા શીખવેલ બાબત મારા વિદ્યાર્થીઓમાં આચરણ કરાવાની પ્રેરણા મળી.
ફેકલ્ટી ડેવલપમેન્ટ શીક્ષકોની કક્ષામાં B.H.G.L. ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવશક્તિ ઉપક્રમીય બની શકે માટે LEP ના E.C. સેશન ટ્રેનિંગમાં અમને અનેક વિષયોની માહિતી મળી, જેમાં બ્લોક ચેઈન, મશીનરીકૃત શિક્ષણ સમજણ મળ્યું. મુખ્ય આધારિત શિક્ષણના અંતર્ગત યુવશક્તિ ઉપક્રમીય બની શકે, યુવશક્તિ શિક્ષણ દ્વારા પોતાની જાત સશક્ત, સામાજીક સ્ટડી તેમજ બિઝનેસમાં પ્રોફેશનલ રીતે સફળતાની શિખરો સર કરી શકે, તેવી જાગૃતિ અપાઈ હતી. ટેકનોલોજીનો ક્ષેત્ર વ્યવસાયના વ્યવહારમાં આવતા દિવસો માટે યુવશક્તિને શિક્ષણ આપી ચાલતી કાલની વ્યવસાયિક તેમજ નવી-નવી સમસ્યાઓ પરિહાર આપવી. શિક્ષણ, કૌશલ્ય, બિઝનેસ ક્ષેત્રોમાં જ્ઞાનમાં ઉપક્રમીય સારી રીતે આગળ વધી શકે, શિક્ષક અમારી દિશા દર્શક અને માર્ગદર્શક બની તેમનો દિખાવટ વ્યાખ્યાન, અમારો ફાઉન્ડેશન તથા શ્રીમતી ભારતી, ડો. નિશાંત, વક્તાઓ યુવશક્તિ અપલબ્ધ જ્ઞાનસંપન્ન વ્યવસાયને ખૂબ લાભ પહોંચાડ્યું છે.

Are you ready to take our service?
We at The Gardeny are proud to offer carefully designed landscapes crafted to suit our commercial clients’ preferences while prioritizing sustainability.